Rath Yatra 2024: અમદાવાદની 147મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી, અખાડાઓ દ્વારા પણ કરતબોની પ્રેક્ટિસ શરૂ

Continues below advertisement

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ. યાત્રામાં સામેલ થનારા અખાડાઓમાં કરતબોને લઈ પ્રેક્ટિસ શરૂ કરી છે. યાત્રામાં તલવારબાજી, બાઈક સ્ટંટ, ફાયર સ્ટંટ સહિતના અનેક કરતબ જોવા મળશે. રથયાત્રામાં અખાડાનું વિશેષ મહત્વ હોય છે..

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે અમદાવાદમાં નિકળનારી રથયાત્રામાં અખાડાઓમાં કરતબ કરનાર લોકોએ અત્યારથી પ્રેકિટસ શરૂ કરી દીદી છે.વિવિધ સ્ટંટ સહિતની કરતબોની પ્રેક્ટિસ કરાઈ રહી છે.રથયાત્રાની તૈયારીઓમાં અખાડાઓ અવનવા કરતબમાં વ્યસ્ત છે.

147મી રથયાત્રામાં  જોવા મળશે 10થી વધુ નવા સ્ટંટ તો રથયાત્રામાં અખાડાઓ બતાવશે ભક્તિ સાથે શક્તિ.અખાડાઓ કળાના શક્તિ પ્રદર્શન સાથે જોડાશે જગન્નાથની રથયાત્રામાં.તલવાર બાજી, બોડી બિલ્ડીંગ, સ્ટંટ, બરનડી, લાકડી, ચક્કર સહિતના પેક્ટિસ શરૂ કરી છે.શ્રીફળ,ઈંટ ઉંચકીને માથાથી ફોડી દે ,જપિંગ સ્ટંટ સહિતની યુવા અખાડાઓ કરી રહ્યા છે પેક્ટિસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram