Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
abp asmita
Updated at:
17 Jun 2024 05:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
Bhavnagar News । ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં વરસ્યો વરસાદ, ભાવનગર નાં પાલીતાણા નાં વાતાવરણ માં અચાનક પલટો આવ્યો, સતત ત્રીજા દિવસે વાતાવરણ માં પલટો આવતા વરસાદી માહોલ, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી, પાલીતાણા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં વરસાદી માહોલ સર્જાયો ખેડૂતો ને વાવણી લાયક વરસાદ, પાલીતાણા તાલુકા ના જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, સતત ત્રણ દિવસ થી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો માં ખુશી જોવા મળી, અને સમગ્ર પંથક માં વરસાદી માહોલ જામતા વાતાવરણ માં ઠંડક પ્રસરી