અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ, ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી
Continues below advertisement
અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. Sg હાઇવે, નવરંગપુરા, ઘાટલોડીયા વગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી છે.
Continues below advertisement