Ahmedabad: નંદઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ, કેટલા ખલાસીઓની ટીમ ખેંચી રહી છે રથ?
Continues below advertisement
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામા મુખ્યમંત્રી વિજય રૂપાણી,મહંત દિલીપ દાસજી સહિત ટ્રસ્ટીઓ રથને ખેંચીને બહાર લાવ્યા છે. કોરોનાના તમામ નિયંત્રણો સાથે આ રથયાત્રા કાઢવામાં આવશે. ખલાસી ભાઈઓએ રથને ખેંચ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rathyatra Vijay Rupani CM Appeal ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bhagwan Jagannaji