Ahmedabad: ઓક્સિજનની માંગ વધતા હવે 24 કલાક રિફીલીંગનું કામ ચાલુ,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા હવે ઓક્સિજનની માંગ વધી રહી છે. જેથી ઓક્સિજનની બોટલ રિફીલ કરતા પ્લાન્ટ 24 કલાક ચાલું રાખવા પડે છે.પ્લાન્ટમાંથી હાલ 1000 બોટ રિફીલ થાય છે.
Continues below advertisement