અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા કોવિડ હોસ્પિટલમાં ફરી બેડ વધારાયા હતા. અમદાવાદની એસવીપી હોસ્પિટલના કોવિડ બેડ ફૂલ થતા નવા વોર્ડ ખોલવાની ફરજ પડી હતી