અમદાવાદનાં રોડ રસ્તા સામાન્ય વરસાદમાં થયા ખરાબ, કાઉન્સિલરોએ સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી
Continues below advertisement
અમદાવાદમાં (Ahmedabad) જ્યાં સામાન્ય વરસાદમાં (normal rains) રોડ રસ્તા પર ખાડા પડ્યા રસ્તાઓ તૂટ્યા અને ભૂવા રાજ જોવા મળ્યું. ત્યારે આ મામલે કાઉન્સિલરોએ (councilors) સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી હતી. ત્યારે આ ફરિયાદ બાદ સ્ટેન્ડિંગ કમિટીએ એંજિનિયર્સને એક સપ્તાહમાં રોડ રીપેર કરવા આદેશ આપ્યો છે.
Continues below advertisement