શ્રાવણ મહિના નિમિત્તે મંદિરોમાં તૈયારીઓ શરૂ, બમ બમ ભોલેના નાદ સાથે ગુંજશે શિવાલયો

Continues below advertisement

ભક્તિ (occasion) કરવાનો મહિનો એટલે (Shravan month) શ્રાવણ માસ. શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે શિવાલયોમાં (Shivalayas) હમણાંથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે ભક્તો શિવજીને જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી શક્યા હતા. પરંતુ આ વર્ષે ભક્તો (Devotees) માટે ખાસ તૈયારી કરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram