ABP News

સમાચાર શતકઃ કોરોનાના સંક્રમણને રોકવા અમદાવાદમાં બે દિવસ મોલ બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ પર અંકુશ મેળવવા અત્યાર સુધી અનેક મોટા નિર્ણયો લેવાયા. જેમાં આઠ મહાનગરોમાં સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવ્યા. તો સુરત, અમદાવાદ અને વડોદરામાં શનિ અને રવિવારે મોલ મલ્ટીપ્લેક્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram