સમાચાર શતકઃ સંયુક્ત કિસાન મોરચાના આ રાષ્ટ્રીય પ્રવક્તા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રવક્તા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.વડોદરાના પાલખીપુરમાં વીજળી ન મળતા ગ્રામજનોએ હોબાળો કર્યો છે.માસ્ક અંગે કડક પાલનની DGP આશિષ ભાટિયાએ સૂચના આપી છે.દાહોદના બલૈયામાં એક સપ્તાહ સુધી લોકડાઉન રાખવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Electricity ABP ASMITA DGP Mask Corona Vaccine Spokesperson Kisan Morcha Proceedings Rakesh Tikait Tractor March Corona Rules