અમદાવાદમાં સ્વનિર્ભર કોલેજોની સામે આવી મનમાની, ફ્રી શીપ કાર્ડ ધરાવનારા વિદ્યાર્થી પાસે વસૂલી રહ્યા છે ફી

અમદાવાદની સ્વનિર્ભર કોલેજોની મનમાની આવી સામે છે. ફ્રી શીપ કાર્ડ ધરાવનાર વિદ્યાર્થી પાસેથી ફી માંગે છે. પરીક્ષા માટે અને નવા સેમેસ્ટરમાં એડમિશન માટે પૂરતી ફી ભરવા દબાણ કરે છે. ફી શીપ કાર્ડ ધરાવનાર વિદ્યાર્થીઓને સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં સંપૂર્ણ ફી સરકાર તરફથી ચૂકવવામાં આવતી હોય છે. વિદ્યાર્થીએ કહ્યું હતું કે કોલેજનું કહેવુ છે કે સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં આવી નથી.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola