રાજ્યમાં સરકારના વિભાગમાં જ વેક્સિનેશન અંગે ઉદાસીનતા, ST નિગમના કેટલા કર્મીઓ બાકી?
Continues below advertisement
રાજ્યના તમામ 33 જિલ્લામાં 18થી વધુ વયના લોકોને વેક્સિન(Vaccine) પણ આપવાની શરૂઆત થઈ ચુકી છે.ત્યારે સરકારના જ વિભાગમાં રસીકરણ(Vaccination) અંગે ઉદાસીનતા જોવા મળી રહી છે.એસટી નિગમ(ST Corporation)ના 35 હજારમાંથી 16 હજાર જેટલા કર્મીઓને જ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Government ABP ASMITA Corona Patient Vaccine Transition ST Corporation Vaccination First Dose