અમદાવાદ RTOમાં સેન્સર ટ્રેક તૂટેલા, ખાનગી કંપનીનો હતો કોન્ટ્રાક્ટ
અમદાવાદ આરટીઓમાં સેન્સર ટ્રેકના નામે લાખો રૂપિયા ખર્ચાયા હતા. પરંતુ આ લાખો રૂપિયા પાણીમાં ગયા છે. આ લાખો રૂપિયાનો ધુમાડો થયાની વાસ્તવિકતા કેવી છે અને શું છે સેન્સર ટ્રેકની પરિસ્થિતિ આવો જોઇએ આ અહેવાલમાં.સેન્સર બેજ દ્વારા ટેસ્ટ આપનાર અરજદાર મામુલી ભુલ કરે તો પણ તે એક્ટીવ થઇને કોમ્પ્યુટરની સ્ક્રીન પર બતાવે. અરજદારએ ટેસ્ટમાં આપતી વખતે કેટલી વાર ભૂલ કરી છે. પરંતુ અત્યારે અમદાવાદ આરટીઓના ટેસ્ટ ટ્રેકમાં સેન્સર તૂટી ગયા છે અને રામ ભરોસે લાયસન્સ ઇસ્યુ કરવામા આવી રહ્યા છે.