બર્ડ ફ્લૂના પગલે 26 જાન્યુઆરી સુધી લાલ કિલ્લો સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. લાલ કિલ્લા પરિસરમાં મૃત કાગડાનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.