અમદાવાદના આ ફૂડ સ્ટોલ પર રાષ્ટ્રગાન જોરથી ગાવ અને 20 ટકા ડિસ્કાઉન્ટ મેળવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના આઇઆઇએમ રોડ પર આવેલા ફાકીરાઝ બર્ગરની સ્કીમ કંઈક અલગ જ છે. આ ફૂડ સ્ટોલ પર આવનાર વ્યક્તિને એવી ઓફર આપવામાં આવી છે કે જો તે રાષ્ટ્રગાન જોરથી ગાય તો તેને આ સ્ટોલના માલિક 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.