અમદાવાદમાં મિનિ લોકડાઉનની અસર નાના વેપારીઓ પર થઈ રહી છે. આર્થિક તંગીના કારણે પરિવારની હાલત દાયનીય બની છે. લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.