વલસાડ: મહામારીમાં માનવતા મારી પરવારી?

વલસાડમાં ઈંજેકશનના નામે ઠગાઇ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ટોસીલીઝૂમેબના નામે છેતરપિંડી કરાઇ છે. 45 હજાર રૂપિયા લઇ લીધા પરંતુ ઈંજેકશન ન આપ્યું. સારવાર દરમિયાન દર્દીનુ મોત નીપજયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola