અમદાવાદ: રખડતા પશુઓ મામલે અમદાવાદ કોર્પોરેશને કડક કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Oct 2021 02:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: રખડતા પશુઓ મામલે અમદાવાદ કોર્પોરેશને કડક કાર્યવાહી શરુ કરી છે. 5 પશુ પાલકો સામે ફરિયાદ નોંધાઈ છે. 5 પશુ પાલકોના 32 પશુઓને પકડી પાડવામાં આવ્યા, અમદાવાદ કોર્પોરેશન હવે આ મામલે સતર્ક બન્યું છે.