GTUની ઓનલાઇન પ્રિ-ચેક પરીક્ષામાં કેમ અટવાયા વિદ્યાર્થીઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2021 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGTUની ઓનલાઇન પ્રિ-ચેક પરીક્ષામાં લૉગ ઇન કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. સર્વરમાં ખામી સર્જાતા કામગીરી અટકી હતી.