મહેસાણામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. ઉનાળુ પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત થયા છે.