સુરત: ગણેશ વિસર્જન માટે પ્રશાસનની તૈયારીઓ, 19 કુત્રિમ તળાવ બનાવાયા

સુરતમાં ગણેશ વિર્સજન માટે પ્રશાસને તૈયારીઓ શરુ કરી છે. જેને લઈને 7 ઝોનમાં 19 કુત્રિમ તળાવો બનાવાયા છે. તાપી નદીમાં વિસર્જન નહિ કરવામાં આવે. પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola