કોરોનાના કેસ વધતા અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદમાં આવતીકાલથી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાત્રે 9 વાગ્યા બાદ નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા રૂપાણી સરકાર દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola