ગાંધીનગરઃ શાળા-કોલેજો શરૂ કરવાના નિર્ણયનો યુથ કોગ્રેસે કર્યો વિરોધ
Continues below advertisement
ગુજરાતમાં 23 નવેમ્બર થી શાળા-કોલેજોના અમુક વર્ગો શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો યુથ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા. યુથ કોગ્રેસના મતે કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે શાળા-કોલેજો શરૂ કરવી હિતાવહ નહીં. સરકાર તઘલખી નિર્ણયનો ના લે. મહત્વનું છે કે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1280 કેસ નોઁધાયા હતા.
Continues below advertisement