અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, ક્યા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ?

અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાનજક રીતે વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 354 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા જ્યારે પાંચ દર્દીઓના મોત થયા હતા. અમદાવાદના અલગ અલગ ઝોનમાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થયો હતો. સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં 100થી વધુ દર્દી દાખલ કરાયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola