મહિસાગરમાં વીરપુર દરગાહ પર ઉજવાતા ઉર્સના મેળાને લઇને શું લેવાયો નિર્ણય?

Continues below advertisement

મહીસાગર જિલ્લામાં વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઇ આગામી સમયમાં વીરપુર દરગાહ પર ઉજવાતો ઉર્સનો મેળો રદ્દ કરાયો હતો. 24 થી 28 નવેમ્બર સુધી યોજાતા મેળામાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. મુંબઈ, દિલ્હી,રાજસ્થાન અને રાજ્યભરમાંથી અહીંયા લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે. હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram