સમાચાર શતકઃAMCએ કોરોનાકાળમાં ધૂળેટીની ઉજવણી અંગે ચેકિંગ શરૂ કર્યુ,જુઓ મહત્વના સમાચાર

સુરતમાં લોકોએ ધૂળેટી પર્વની જાહેર ઉજવણી ટાળવાનું નક્કી કર્યું છે.અમદાવાદમાં કોરોનાના સમયમાં લોકો ધૂળેટી ન રમે તે માટે AMCએ ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને બી.જે. મેડિકલ કોલેજના ડિને સ્વૈચ્છિત નિવૃત્તિની માંગણી કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola