Ahmedabad: 20 જેટલા ગુનાના કુખ્યાત આરોપી અઝહરને ATSએ ભરુચમાં ઝડપ્યો,જુઓ વીડિયો

અમદાવાદ(Ahmedabad)ના જૂહાપુરા(Juhapura)ના કુખ્યાત અઝહર શેખ(Azhar Sheikh)ની ભરુચમાંથી ATSએ ધરપકડ કરી છે.જૂહાપુરામાં ફાયરિંગ અને હત્યાના કેસમાં તે વોન્ટેડ હતો.તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની બાતમી મળતા સક્રિય થઈ તેને દબોચ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola