અમદાવાદનાં અસારવામાં દારૂ પાર્ટીનો મામલો, કોર્પોરેટરના પતિની હજુ ધરપકડ નથી કરાઈ

અમદાવાદનાં અસારવામાં દારૂ પાર્ટી કરનાર કોર્પોરેટરના પતિની હજુ ધરપકડ નથી કરાઈ. અસારવા પોલીસ સ્ટેશન બહાર આ વિડીયો શુટ કરાયો હતો. દારૂબંદીના ધજાગરા ઉડાવાતો વિડીયો આવ્યો હતો સામે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola