આણંદ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 03:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ શરૂ છે. વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનોની અવર જવર ઓછી થઈ છે.