અમદાવાદમાં AMTS-BRTS બંધ થતા સામાન્ય જનતા બની હાલાકીનો ભોગ, જુઓ વીડિયો
કોરોના વધતા અમદાવાદ મનપાએ AMTS-BRTS બંધ કરવાનો નિર્ણય લેતા સામાન્ય જનતાએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આજથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે મનપાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ કેન્દ્ર પર કેવી રીતે પહોંચશે તે મોટો સવાલ છે.