રાજ્યના આ જિલ્લાઓમાં માર્ચ મહિનાના પહેલા 15 દિવસમાં સંક્રમણમાં ભારે ઉછાળો,જુઓ વીડિયો

Continues below advertisement

માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે.માર્ચના પહેલા 15 દિવસમાં સાત જિલ્લામાં કોરોનાના કેસમાં વધુ ઉછાળો નોંધાયો છે. જેમાં મહેસાણામાં 225%, સુરતમાં 167%, ભાવનગરમાં 143%, આણંદમાં 114% સંક્રમણનો વધારો થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram