અમદાવાદમાં રિક્ષા ચાલકોની હાલત થઈ દાયનીય
અમદાવાદમાં રિક્ષા ચાલકોની કફોડી હાલત જોવા મળી રહી છે. આંશિક લોકડાઉનના કારણે ધંધા રોજગાર પર અસર જોવા મળી રહી છે.