રાજકોટના લોધિકા તાલુકાના ઢોલરા ગામે ખેડૂતની હાલત કેમ બની કફોડી ?

તૌક્તે વાવાઝોડાએ રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતની સ્થિતિ દાયનીય બની છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola