અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉપાસના રંગમંચની હાલત દાયનીય, જોવા મળ્યા ગંદકીના ઢગ જોવા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 02:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત યુનિવર્સિટી ખાતે ઉપાસના રંગમંચ શરૂ કરાયું હતું. પરંતુ સાર સંભાળ ન લેતા આ રંગમંચની હાલત દાયનીય થઈ છે. સાડા 3 વર્ષ પહેલા આ રંગમંચ બનાવાયું હતું. જેની આસપાસ હવે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.