Ahmedabad:ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે બોડકદેવ વોર્ડમાં કોગ્રેસના ઉમેદવાર
Continues below advertisement
જે લોકો અત્યાર સુધી રાજકારણ સાથે સંકળાયેલા ન હતા એવા લોકો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઊતર્યા છે આવા જ કોંગ્રેસના એક ઉમેદવાર છે જે બોડકદેવમાંથી ચૂંટણી લડી રહ્યા છે જાનકી પટેલ. જેમનો મુખ્ય વ્યવસાય ઇવેન્ટ મેનેજમેન્ટ છે અને પ્રી સ્કૂલ ચલાવે છે એટલે શિક્ષણ સાથે સંકળાયેલા છે અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે શા કારણે તેઓ રાજકારણમાં આવ્યા અને રાજકારણમાં આવ્યા તો તેમણે કોંગ્રેસ પક્ષ કેમ પસંદ કર્યો? શું કહી રહ્યા છે જાનકી પટેલ
Continues below advertisement
Tags :
The Congress Candidate Bodakdev Ward Pre-school Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021