Surat માં AAPનો પ્રચંડ પ્રચાર, સરથાણા સર્કલથી હીરાબાગ સુધી સિસોદિયાનો રોડ શો
Continues below advertisement
આપ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતમા રોડ શો યોજ્યો હતો. વરાછામાં સરદારની પ્રતિમાને નત મસ્તક થઈ સિસોદીયાએ તમામનું દીલ જીતુ લીધું. જય સરદાર જય પાટીદારના નારાની ગૂંજ વચ્ચે સિસોદીયા ગરબે ઘૂમ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસ ભાજપને હરાવવા માટે ચૂંટણી લડતી નથી.
Continues below advertisement
Tags :
Delhi Deputy Chief Minister Manish Sisodia Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Road-show Surat