જગતના તાતનું દર્દ ક્યારે દૂર થશે ?
Continues below advertisement
અમદાવાદનાં મોડાસર ગામમાં ખેડૂતોનું વાવાઝોડાના કારણે થયેલા નુકસાનીનું દર્દ જોવા મળ્યું હતું. ડાંગરનો પાક મોટાપાયે બરબાદ થતાં ખેડૂતો પાયમાલ થયા છે. માર્કેટ બંધ હોવાના કારણે આવક ઉપર પણ રોક લાગી છે.
Continues below advertisement