Ahmedabad News । આકરા તાપની અસર અમદાવાદમાં સિટીબસમાં જોવા મળી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News । આકરા તાપની અસર અમદાવાદમાં સિટીબસમાં જોવા મળી
Ahmedabad News । આકરા તાપની અસર અમદાવાદમાં સિટીબસમાં જોવા મળી, ગરમીની અસર BRTS ની એસી બસોમાં જોવા મળી, છેલ્લા છ દિવસમાં બસમાં મુસાફરોએ ગરમીના કારણે મુસાફરી ઓછી કરી, એક દિવસમાં 1 લાખ 60 હજાર થી 1.7 લાખ સરખામણીએ છેલ્લા છ દિવસમાં BRTS ને મળ્યા 1.2 લાખ થી 1.4 લાખ મુસાફરો, 19 મેના રોજ 1.21 લાખ મુસાફરોએ મુસાફરી કરી, 20 મેં રોજ 1.6 લાખ મુસાફરોએ મુસાફરી કરી, 22 મેંના રોજ 1.47 લાખ અને 23 મેં ના રોજ 1.44 લાખ મુસાફરોએ કરી મુસાફરી, કેટલાક મુસાફરોનો સ્વીકાર કહ્યું બસમાં મુસાફરોની સંખ્યા ઘટી છે, ગરમીના કારણે બસના પ્રતીક્ષા સમયમાં પણ વધારો થયો, ગરમીના કારણે હિટ ન મારે તે માટે અલગ અલગ બસના સમયના પ્રતીક્ષા સમયમાં વધારો, મુસાફરોને 20 મિનિટ સુધી સ્ટેશનો ઉપર રાહ જોવાની સ્થિતિ