અમદાવાદમાં ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત વચ્ચે 50 સહાયક ફાયરમેન મળશે

Continues below advertisement

અમદાવાદ ફાયરબ્રિગેડમાં સ્ટાફની અછત વચ્ચે 50 સહાયક ફાયરમેન મળશે. છેલ્લા 16 વર્ષથી સહાયક ફાયરમેનની ભરતી માટે ફાયર વિભાગ પ્રયાસ કરી રહ્યું હતું. હાલ આઠ કર્મચારીઓને સ્ટ્રેચર બેરર તરીકે સ્થાન આપવામાં આવશે. તો અન્ય 56 કર્મચારીઓને વોચમેન તરીકે સ્થાન આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram