અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર યુવતી સાથે છેડતી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સેટેલાઈટ પોલીસ વિસ્તારમાં યુવતી સાથે છેડતી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનથી 100 મીટરથી દૂરના અંતર પર યુવતી સાથે છેડતી કરવામાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.