અમદાવાદમાં 165 કરોડના ખર્ચે સૌથી મોટો ફલાય ઓવર બ્રિજ બનશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં (Ahmedabad) (The largest flyover bridge) સૌથી મોટો ફલાય ઓવર બ્રિજ બનશે. નરોડા પાટિયાથી દેવી સર્કલ, દેવી સર્કલથી ગ્લેકસી સિનેમા સુધી આ ફલાય ઓવર બ્રિજ બનશે. 2.5 કિલોમીટર લાંબો ફલાય ઓવર બ્રિજ બનાવવા AMCએ નિર્ણય કર્યો છે. (165 crore) રૂપિયા 165 કરોડના ખર્ચે આ વિશાળ ફલાય ઓવર બ્રિજ બનશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram