અમદાવાદ:ખરીદારી માટે સેલની ભરમાર, ડિસ્કાઉન્ટ-વિવિધતા આકર્ષી રહી છે લોકોને

Continues below advertisement

અમદાવાદમાં ખરીદારી કરવા માટે સેલની ભરમાર ચાલી રહી છે. ગયા વર્ષે કોરોનાના કારણે ખરીદી પર અસર જોવા મળી હતી. ત્યારે આ વખતે મહિલાઓ સેલમાં ખરીદી કરવા ઉત્સાહિત જોવા મળી છે. ડિસ્કાઉન્ટ અને વિવિધતાના કારણે લોકો દુકાનો તરફ આકર્ષિત થઈ રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram