ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 કોરોના કેસ, કેરળમાં બે દિવસનું લોકડાઉન,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં (state) છેલ્લા 24 કલાકમાં 27 કોરોના કેસ (Corona Case) નોધાયા છે. 33 લોકો સાજા થયા છે. કેરળમાં (Kerala) બે દિવસનું લોકડાઉન જાહેર. સતત બીજા દિવસે 22 હજાર કોરોના કેસ નોંધાયા. કચ્છની (Kutch) દરિયાઈ સરહદ પાસેથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. BSFના જવાનોએ પેટ્રોલીંગ દરમિયાન બિનવારસી ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા.
Continues below advertisement
Tags :
Lockdown Gujarat News Kutch Kerala ABP ASMITA State Corona Case Patrolling ABP Live ABP News Live