કોરોનાની ટ્રાયલ રસીનો બીજો ડોઝ આપવાની કામગીરી આજથી શરૂ થશે. સોલા સિવિલમાં આજથી ટ્રાયલ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે