‘ ખેલ મહાકુંભમાં રાજ્યના બીચ સ્પોર્ટ્સની સંભાવના વિશે પણ વિચારવું જોઈએ’-PM મોદી

Continues below advertisement

ગુજરાત સરકાર જિલ્લા-તાલુકા સ્તરે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવશે પ્રધાનમંત્રી આગળ બોલ્યા, દેશ પ્રોફેશનલ ઈન્સ્ટીટ્યુશન ઊભી કરી રહ્યો છે. ગુજરાતમાં સ્વર્ણિય ગુજરાત સ્પોર્ટ્સ યુનિ. તેનું મોટું ઉદાહરણ છે. મેં સાંભળ્યું છે કે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ તાલુકા અને જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram