અમદાવાદનાં આ વિસ્તારોમાં કાલે રહેશે પાણીકાપ, જાણો શું છે કારણ

અમદાવાદનાં ચાંદખેડા, ત્રાગડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર, મોટેરા,શ્રીનાથ, શૈલગંગા વિસ્તારમાં આવતીકાલે પાણીકાપ રાખવામાં આવ્યો છે. પાણીની પાઇપ લાઇનની સમારકામ ચાલતું હોવાથી આ પાણીકાપ આપવામાં આવ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola