મારુ ગામ મારી વાતઃ રાજકોટના ખીરસરા ગામમાં ભૂંડનો મહાત્રાસ,ખેડૂતોએ શું કરી માંગ?
રાજકોટ(Rajkot)ના ખીરસરા(Khirsara) ગામના લોકો ભૂંડ અને રોઝના ત્રાસની સમસ્યાઓ જણાવી છે. અહીંયા ભૂંડ અને રોઝનો ત્રાસ છેલ્લા 15 વર્ષથી છે. જેમના કારણે 90 ટકા પાકને નુકસાન થયું છે. વરસાદ ખેંચાતા ખેતીને નુકસાન થઈ રહ્યું છે એવામાં આ તકલીફના કારણે વધુ નુકસાનની ભીતી છે.
Tags :
Gujarati News Rajkot Problem Villagers ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Khirsara