Ahmedabad: મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતી 12 જગ્યા માટે કેટલા ઉમેદવારોએ ભર્યું ફોર્મ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) મહાનગપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની પાંચમી ઓગસ્ટે ચૂંટણી(Elections) યોજાશે. જેની 12 જગ્યા માટે 13 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ભાજપના 11, કોંગ્રેસના 1 સહિતના ઉમેદવારે ફોર્મ ભર્યું છે.