અમદાવાદના આ શિક્ષક  બાળકોને શીખવે છે કોડિંગ, અફઘાનિસ્તાનમાં આપી ચૂક્યા છે તાલીમ

અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં રહેતા શ્યામ ચાવડા નામના કોડિંગ શીખવતા શિક્ષકે સૌથી અશક્ય બાબતને શક્ય કરી બતાવી છે. શ્યામ શાળાના શિક્ષકે કોમ્પ્યુટર અને મોબાઇલ એપ્લિકેશનની ભાષા એટલે કે કોડિંગની તાલીમ આઠ વર્ષથી લઇને મોટી ઉંમરના લોકોને આપે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola