સ્માર્ટસિટી અમદાવાદમાં ઔધોગિક એકમ ધરાવતા વિસ્તારમાં ફાયર સ્ટેશન જ નહી
Continues below advertisement
સ્માર્ટસિટી અમદાવાદમાં ઔધોગિક એકમ ધરાવતા વિસ્તારમાં ફાયર સ્ટેશન જ નથી. વર્ષ 2019માં અમદાવાદ શહેરમાં ફાયર સ્ટેશન ઉભા કરવાની દરખાસ્ત મંજૂર તો થયા પણ ફાયર સ્ટેશન નથી.
Continues below advertisement